દાહોદ જિલ્લા માં નમો એપ અભિયાનને સફળ બનાવવા માટે બેઠક યોજાઈ

0
6

દાહોદ જિલ્લા માં નમો એપ અભિયાનને સફળ બનાવવા માટે આજ રોજ ફતેપુરા મંડલ, સંજેલી મંડલ, ઝાલોદ ગ્રામ્ય અને ઝાલોદશહેર મંડલની બેઠક યોજાઈ. આ બેઠકમાં કાર્યકર્તાઓને નમોએપ અને સ્વાસ્થ્ય સ્વયં સેવક અભિયાન અંગે તાલીમ અપાઈ. કાર્યશાળામાં જીલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયારજી, તેમજ જીલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોનીજી ની અધ્યક્ષતામાં યોજાઈ જેનામાં, ફતેપુરા મંડલ, સંજેલી મંડલ, ઝાલોદ મંડલ તથા ઝાલોદ શહેર મંડલના પ્રમુખ શ્રી , મહામંત્રી શ્રીઓ તથા સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here