દાહોદ જિલ્લામાં જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત જિલ્લો દાહોદ ધ્વરા ગણપતિ બાપાની મૂર્તિ નું વિતરણ

0
5

તારીખ .૯/૯/૨૧ દાહોદ જિલ્લામાં જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત જિલ્લો દાહોદ ધ્વરા ગણપતિ બાપાની મૂર્તિનું વિતરણ લીમખેડા તાલુકામાં પંચ મુખી હનુમાન મંદિરે કરવામાં આવ્યું હતું. જેમાં પાવાગઢ વિભાગ અધિકારી બળવંતભાઈ રાવત, વિપુલ રાવત , તાલુકા અધ્યક્ષ ખુમાનસિંહ નીનાના, મંત્રી મુકેશ બારીયા, પંચ મુખી હનુમાન મંદિર ના મહંત સુરેશ મહરજ ના હસ્તે કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા ની જિલ્લા માં ૪૨૦ અને લીમખેડા ૬૦ મૂર્તિ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ.દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here