દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આજરોજ ભારતીય જનતા પાર્ટીની બેઠક થઇ હતી

0
11

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં ભાજપ મંડળની નમો એક કાર્યશાળા તથા સ્વાસ્થ્ય સ્વયં સેવક અભિયાન બેઠક બચુભાઈ ખાબડ સાહેબ ના સ્થાને દેવગઢ બારીયા પીટીસી કોલેજમાં આ બેઠક યોજવામાં આવી હતી જે પ્રસંગે મધ્ય ઝોન આઈટી સેલ પ્રભારી પ્રશાંત ભાઈ પટેલ નમો એપ અંગે માહિતી આપી હતી અને માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબે સ્વાસ્થ્ય સ્વયં સેવા અભિયાન અંગે માહિતી આપી જે પ્રસંગે દેવગઢ બારીયા ભાજપના બધા જ અધિકારીઓ હાજર રહ્યા મોરચા અને અને સેલના બધાજ અધિકારીઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર :- હર્ષદભાઈ પટેલ ..રૂવાબારી મુવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here