દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

0
1

પ મી સપ્ટેમ્બર ડૉ.રાધાકૃષ્ણ સર્વાપલ્લી નો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે પરંતુ આ વર્ષ ૫ મી સપ્ટેમ્બર ને રવિવાર હોવાથી રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળામાં ૭ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ને મંગળવાર ના રોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી કોરોના મહામારી ના સમય ને લીધે હાલ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી ૮નો ઓફલાઈન શિક્ષણ ચાલુ હોવાથી શાળાના ૬ થી ૮ ના બાળકો એ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો ધોરણ 6 થી 8 ના કુલ ૨૦ જેટલા બાળકો એક દિવસ પૂરતા શિક્ષક બન્યા તે બદલ શાળા પરિવારે પણ ગૌરવની લાગણી અનુભવી અને આ બાળકોએ ભવિષ્યમાં પણ શિક્ષક બનવાની ઇચ્છા વ્યક્ત કરી

રીપોર્ટર :-હર્ષદભાઈ પટેલ ..રૂવાબારી મુવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here