ઝાલોદ તાલુકામાં આવેલ લીલવાદેવા ગામે તા ૧/૨/૨૦૨૦ના રોજ માં સબરસ માતાજીનો ૮મો પાટોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં મા સબરસ માતાજીનો ધામ ધુમ થી વરઘોડો તેમજ અજ્ઞ હવન જમવાનુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઇ નાયક તેમજ શ્રી કનુભાઈ સબરાજભાઈ તેમજ અન્ય ગ્રામજનો તેમજ વડીલોની હાજરીમાં માં સબરસ કુળદેવી માતાજીનો ૮મો પાટોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.
દિપક લબાના
BG News
ઝાલોદ