દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માં ધમધમતા કતલખાના બંધ કરવા માટે આજ રોજ ના દિવસે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

0
21

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માં ધમધમતા કતલખાના બંધ કરવા માટે આજ રોજ ના દિવસે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

*દાહોદ જિલ્લાના ગરબાડા માલધારી સેના દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પી.એસ.આઈ માળી  ને જણાવતા કહ્યું કે ગરબાડા મા ચાલતા કતલખાના બંધ કરી  કડક મા કડક કાર્યવાહી કરવામાં આવે અને કતલખાના બંધ કરવામાં આવે એવી ગરબાડા માલધારી સેના અને લીમડી માલધારી સેનાની માંગ સાથે પી.એસ.આઈ .એમ.એમ.માળી  આવેદનપત્ર આપવામાં આવ્યું*

*રિપોર્ટ:દિપક લબાના*
      *ઝાલોદ તાલુકા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here