થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદામાલ પકડી પાડતી થરાદ બનાસકાંઠા પોલીસ

0
0

શ્રી જે. આર. મોથલિયા. પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ કચ્છ -ભુજ તથા શ્રી અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાઓએ જીલ્લામાં પ્રોહીબીસન/જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચન કરતા
શ્રી ડી.ટી.ગોહીલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા શ્રી. એન.એસ .ખોખર . પોલીસ ઇન્સ્પેક્ટર થરાદના પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ શ્રી. સી.પી.ચૌધરી
થરાદ પોલીસ સ્ટાફ પ્રોહીલગત કામગીરી સારું થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન એક સ્વીફ્ટ ગાડી નંબર.GJ.01.1900ની સંકાસપદ જણાતા અને તે ગાડી ઊભી ના રાખતા અને ગાડી ચાલકે ગાડી ભગાડી દીધેલ હૉય જેથી સ્વીફ્ટ ગાડી નંબર GJ.1RC 1900નો પીછો કરી અને સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 770 કિંમત રૂ.10,10,10,/ તથા મોબાઇલ નંગ 2કિંમત રૂ.10,000/તથા સ્વીફ્ટ ગાડી નંબર -GJ.01.1900Rc ની કિંમત રૂ.2,50,000/મળી કુલ કિંમત રૂ 3,61,010/નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી થરાદ પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here