થરાદ તાલુકા ના લુણાલ ગામે શ્રી નકળંગ ભગવાન ની ત્રિદિવસીય પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

0
22

શ્રી નકળંગ ભગવાન ની પનઃપ્રતિષ્ઠા મહોતસ્વ નુ આયોજન અંદાજીત સાતેક કરોડ ના ખચૅ થી મંદીર સહીત નો મહોતસ્વ સંપન્ન

થરાદ તાલુકા મા લુણાલ ગામે શ્રી નકળંગ ભગવાન ( ઠાકર મહારાજ ) નુ પાચ પેઢી પુરાણુ મંદિર ધામ આવેલુ છે અને જે ધામ ૨૦૦૨ ‌ના ભુકંપ અને૨૦૧૫ મા પાણી ના પુર થી ક્ષતિગ્રસ્ત થયુ હતુ

શ્રી નકળંગ ભગવાન ના મંદીરે દર મહીના ની અજવાળી બીજ ના દીવસે ભક્તો દર્શને આવતા હોય છે એ ઉપરાત દર વર્ષ ની કારતીક માસ ની ભાઇ બીજ ના દીવસે ભવ્ય પરંપરાગત મોટો લોકમેળો ભરાય છે અને સમસ્ત લુણાલ ગામ ના ગ્રામજનો અનૈ દર્શને આવતા ભક્તો દ્રારા અંદાજીત પાચ થી છ કરોડ ના ખચૅ થી છેલ્લા પાચેક વર્ષ થી નવીન ભવ્ય મંદીર બનાવવા મા આવી રહ્યુ હતુ

જે મંદીર તૈયાર થઇ જતા તે નીમીતે ત્રિદિવસીય પુનઃપ્રતિષ્ઠા મહોતસ્વ નુ આયોજન કરવામા આવ્યૂ હતુ

આ આયોજન ના પ્રતિષ્ઠાચાર્ય શ્રી વાસુદેવભાઈ.શાસ્ત્રી ના માગૅ દશૅન મુજબ તારીખ ૬.૧૦.૨૦૨૧ ને બુધવાર ના દીવસે પ્રારંભ થયો હતો અને તારીખ ૮.૧૦.૨૦૨૧ ના અજવાળી બીજ ( શુક્રવાર )ના દીવસે વિજ્યમુહતૅ શ્રી નકળંગ ભગવાન ના નીજ મંદીર મા પધરામણી કરી ને પુનઃપ્રાણપ્રતિષ્ઠા થશે

આ પુનઃપ્રતિષ્ઠા પ્રસંગે લુણાલ ગામ ના અને આજુ બાજુ ના ગામ ના ભાવિભક્તો દાતાઓશ્રી દ્રારા શ્રી નકળંગ ભગવાન ના ,11 કુડી નો યજ્ઞ અને વિવીધ પ્રસંગો ના ચઢાવાઓ પણ લેવામા આવ્યા હતા

આ મહોતસ્વ ને લઈ ને ભગવાન નુ મંદીર અને ગામ ને રોશની અને ધ્વજાપતાકાઓ થી શણગારવામા આવ્યુ

અહેવાલ.ઞીરીશભાઇ.એસ્.પંડયા..થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here