થરાદ .એસ.ટી.નિગમ.કર્મચારી ઓના પડતર પ્રશ્રનો ને લઈ સંકલન સમિતિ દ્વારા કાર્યક્રમ યોજવા મા આવ્યો

0
6

આજ રોજ તા્ ૨૯.૯.૨૦૨૧ ના રોજ એસ ટી નિગમ કર્મચારીઓના પડતર પ્રશ્રનો ને લઈ સંકલન સમિતિ દ્વારા થરાદ એસ.ટી.ડેપો ના કમ્પાઊન્ટ મા રાખવામા આવ્યો હતો

આ કાર્યક્રમ મા થરાદ એસ ટી નિગમ ના બસ ના ડાઈવર અને કંડકટર એસ ટી નિગમ ના મિકેનિકલ નો સ્ટાફ વહીવટ સ્ટાફ કામદારો અને સંકલન સમિતિ ના અમૃતભાઈ જુડાલ.. દિલીપભાઈ પટેલ.અભાભાઈ દેશાઈ.ગૌસ્વામી મહેન્દ્રભાઈ . સોલંકી બાબુભાઇ
તમગનભાઈ દવે. દીનેશપુરી. પરમાર ખેમાભાઈ. પારેગી . વગેરે બહોળી સંખયા મા હાજર રહયા હતા

તમામ કર્મચારીઓની માગણી કે થરાદ એસ ટી ડેપો ના કમ્પાઊન્ડ બહાર જનતા તથા થરાદ એસ ટી નિગમ ની બસો ને અને સંચાલન ને અડચણ ના પડે તેવી તેમની પડતર માગણિ ઓને લઈ સુત્રોચાર કરવામા આવ્યા

તમામ કર્મચારીઓની માગણીઓ સરકાર જલદી પુરી કરે એવી સંકલન સમિતિ દ્વારા સરકાર ને વિનંતી કરી હતી

અહેવાલ. ગીરીશભાઈ.પંડયા..થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here