તેજસ વિદ્યાલય પીપલોદમાં ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

0
13

અત્યારે ગૌરીવ્રત ચાલી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની તેજસ વિદ્યાલય પીપલોદમાં ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ સ્પર્ધાના આયોજન તેજસ વિદ્યાલય પીપલોદના આચાર્ય રોશનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંબોડા હરીફાઈ, ફેશન શો વિગેરેની હરીફાઈ યોજવામાં આવી હતી. નિર્ણાયક તરીકે કીર્તીબેન ભાટીયા, કિરણબેન પટેલ, શાહીસ્તાબાનુ, માયાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા. બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here