તાલુકા યુવા મહોત્સવ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી મા યોજાયો

0
14

પંચમહાલ

આજ રોજ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના યજમાન પદે તાલુકા યુવા મહોત્સવ મોરવા (હ )મા ઉજવવા મા આવ્યો કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે brc મોરવા શ્રી પરમાર સાહેબ જિલ્લા પંચાયત સ્ભ્ય શ્રી મહેન્દ્રભાઈ બારીયા ચોપડા બુઝર્ગ qdc ના સંયોજક શ્રી પ્રવીણભાઈ પટેલ અગરવાડા qdc ના સંયોજક શ્રી સામંતસિંહ બારીયા સાહેબ વાંસડેલીયાસ્કૂલ ના આચાર્ય શ્રી માછી સાહેબ ભંડોઇ સ્કૂલ ના આચાર્ય શ્રી મુનિયા સાહેબ કન્યા વિદ્યાલય મોરા ના આચાર્ય શ્રી માલીવાડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂયાત અધ્યક્ષ ની વરણી દીપ પ્રાગટ્ય પાર્થના ફુલહાર થી સ્વાગત ગીત દ્વારા સ્વાગત કર્યું brc શ્રી પરમાર સાહેબ જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રભાઈ બારીયા ચોપડા બુઝર્ગ ના આચાર્ય શ્રી પ્રવીણ ભાઈ પટેલ દ્વારા કાર્ય્રકમ ને અનુરૂપ પ્રવચન કર્યું શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય અને તાલુકા યુવા મહોત્સવ ના કન્વીનર શ્રી આર. સી. ચારેલ દ્વારા મહેમાનો નો પરિચય અપાયો સદર કાર્યક્રમ મા 12 શાળા ઓ એ ભાગ લીદો કુલ 62 બાળકો હતા કુલ 12 પ્રવુતિ મા સામેલ થયેલ 1 2 3 ક્રમ ના વિદ્યાર્થી ને પ્રોત્સહન ભેટ આપી કાર્યક્રમ ની સ્ક્રીપટ એસ. પી ઉપાધ્યાય એ આપી મારી શાળા ના 2શિક્ષક શ્રી આર. એચ પટેલ અને એસ. બી વાઢી એ મહત્વની કામગીરી કરી છેલ્લે કાર્યક્રમ ની આભારવિધિ ગંગા jamna શાળા ના શિક્ષક શ્રી જે. ડી. પટેલ ધ્વરા કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here