તાજપુર માં આજે રસીકરણ મહા ઝુંબેશ અંતર્ગત રસી નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો

0
4

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર ગામ માં આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રસીકરણ મહા ઝુંબેશ અભિયાન અંતર્ગત આજે વહેલી સવારથી જ સબ સેન્ટર ખાતે રસી નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં તલાટીશ્રી એન સી દરજી ,પ્રિયંકાબેન, હસુમતીબેન રૂટ સુપરવાઇઝર વિષ્ણુભાઈ પટેલ , મજરા મેડિકલ ઓફિસર હિરલબેન , જુગલભાઈ, હિરલભાઈ આશા બહેનો તેમજ આશા ફેસિલિટેટર ઉપસ્થિત રહ્યા હતા તો સબ સેન્ટર ખાતે રસી લેવા માટે પુરુષો તેમજ મહિલાઓને લાંબી કતારો જોવા મળી હતી…અલ્પેશ નાયક..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here