તાજપુર પાટિયા પાસે આવેલ APS કંપની પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત

0
4

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાટિયા પાસે આવેલ APS કંપની પાસે આજે બપોરે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો .

જેમાં મળતી માહિતી મુજબ બાઇક પર સવાર 1.નરસિંહભાઈ કરશનભાઇ ઠાકોર 2. રસિક ભાઈ પોપટભાઈ ઠાકોર બંને રહે .અનવરપુરા .જેઓ બાઇક GJ 09 DD 9989 નંબર નું બાઇક લઈ મજરા થી અનવરપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર GJ 18 AC 9888 અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલક ગોસ્વામી જગદીશ ગિરી ચતુરગીરી એ બાઇક ચાલક ને પાછળ ના ભાગે થી ટક્કર મારતા બંને બાઇક સવાર નીચે પટકાતા નાની મોટી ઈજાઓ થઇ હતી જેમાં 108 મારફતે બન્ને બાઇક સવાર ને પ્રાંતિજ સિવિલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કાર 8 વર્ષ ની બાળકી સહિત 4 લોકો નો આબાદ બચાવ થયો હતો

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here