
ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય રે ગોરમાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કુઈ પંથક માં કુંવારીઓ દ્વારા ગૌરી વ્રત કરવામાં આવ્યું હતું જેમાં પાત્ર માં સાત ધન્ય ભેગા કરી વાવી જવાળા ઉગાડવામાં આવે છે અને 5 દિવસ ઉપવાસ કરી પુજા કરવામાં આવે છે અને પાંચમા દિવસે જાગરણ કરી વહેલી સવારે નદીમાં આ જવાળાઓ ની પધરામણી કરી વ્રત ની પુણાહુતિ કરે છે
અલ્પેશ નાયક