તલોદ સહિત તાલુકામાં ધો 10 અને ધો 12 ની બોર્ડ ની પરિક્ષા નો પ્રારંભ

0
6

સાબરકાંઠા જિલ્લા ના તલોદ સહિત તાલુકામાં ધો 10 અને ધો 12 ની બોર્ડ ની પરિક્ષા નો પ્રારંભ થયો છે ત્યારે નિયત કરેલ સમય મુજબ તલોદ માં આવેલી શ્રી સી ડી પટેલ હાઈસ્કૂલમાં વિધાર્થી ઓ ઉપસ્થિત થયા હતા ત્યારે શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓ ને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓ ની એન્ટ્રી આપવામાં આવી હતી ત્યારે તલોદ શહેર સંગઠન યુવા મોરચો અને મહિલા મોરચા દ્વારા પેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે વિધાર્થીઓ એ સીસી ટીવી કેમેરા થી સજ્જ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓએ પ્રથમ પેપર શાંતિમય માહોલ માં આજે પૂર્ણ કર્યું હતું

કમલેશ પટેલ તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here