તલોદ માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને વક્તાપુર ગામ માંથી ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું

0
59

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં સરપંચ ની ચૂંટણી ને લઈને રાજકારણ ગરમાયુ છે ત્યારે
જેમાં તલોદ ના ઉજેડીયા ગ્રામ પંચાયતના વક્તાપુર ગામ માંથી કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી ભગવતસિંહ ઝાલા ના પત્ની શ્રીમતી ધર્મિષ્ઠા બા એ શુભ મુહૂર્તમાં સરપંચની ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી શ્રી આપવામાં આવ્યું હતું બીજી તરફ ઉમેદવારો જીત ની આશા સાથે તાલુકામાં સરપંચ ની ચૂંટણી ને લઈને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જોકે ઉમેદવારોના કાવા દાવા વચ્ચે કયો ઉમેદવાર બાજી મારી જશે એતો આવનાર ચૂંટણીનું પરિણામ જ બતાવશે

કમલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here