તલોદ માં આવેલી ટ્રિનિટી સ્કૂલમાંપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પ્રદાન કરવા અનેક કાર્યક્રમો યોજાયા જેમાં ટ્રીનીટી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ 71 પત્ર લખીને શુભેચ્છા પ્રદાન કરવામાં આવી તથા નિબંધ સ્પર્ધામાં,વક્તવ્ય માં પણ બાળકોએ ભાગ લીધેલ કાર્યક્રમમાં તલોદ સંગઠનના પ્રમુખ દામોદર પટેલ મહામંત્રી નરેન્દ્ર ઝાલા વિનુભાઈ સુથાર મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધી મહામંત્રી નીપાબેન ભટ્ટ, ઉપપ્રમુખ જયશ્રીબેન સોની નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન દીપાબેન કુવાડીયા ,રંજનબેન પટેલ,તથા શાળા ના આચાર્ય શ્રી અલ્પેશસર ઉપસ્થિત હતા.
કમલેશ પટેલ… તલોદ