તલોદ ના સીમલીયા ગાંમમા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી

0
6

આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર વિ જે મુગટ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અણીયોડના સીમલીયા ગાંમમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા નીચે મુજબ ના આરોગ્યલક્ષી મુદ્દાઓ ની માહીતી આપવામાં આવી હતી જેમાં માસિક સ્ત્રાવ અને તે દરમિયાન ની સ્વચ્છતાઆઇ એફ એ અને એલ્બેંડાઝોલ ગોળી નું મહત્વ પોષણ ની જરૂંરીયાત ની પ્રવૃતિ કરવામાં આવી હતી જેમાં કેસ અભ્યાસ દ્વારા  ગ્રુપ બનાવી શાકાહારી અને માંસાહારી મેનુ બનાવડાવું હતું જેનાં પર થી ઉર્જા આપતો,વૃદ્ધિ ને પ્રોત્સાહિત કરતો,રક્ષણાત્મક અને સહાયક પોષક તત્ત્વો અને ખોરાક વિશે ના ટેબલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર,આંગણવાડી કાર્યકર,આશાબહેનો ઉપસ્થિત રહી હતી

કમલેશ પટેલ.. તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here