તલોદ ના વરવાડા ગાંમમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી

0
6

કરવામાં આવીસાબરકાંઠાના તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડો વિ જે મુગટ તેમજ પીએચસી પુંસરીના મેડીકલ ઓફિસર ડો ભાવેશભાઇ પરમાર ના માર્ગદર્શન હેઠળ પીએચસી પુસંરીનાં વરવાડા ગાંમમાં  એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા કિશોર કિશોરીઓમાં તરુણાવસ્થામાં આવતા જ છોકરા છોકરી ના શરીરમાં અચાનક થયેલા ફેરફાર તેમને અલગ જ દુનિયામાં લઈ જાય છે શરીરમાં થતા આ ફેરફાર તો દેખાય છે,પરંતુ હોર્મોનની દોડધામ કારણે મનમાં એનાથીય જબરજસ્ત ફેરફારોનું તોફાન સર્જાયું હોય છે જેનાં કારણે શારીરિક માનસિક,જાતીય,ભાવનાત્મક ફેરફારો વિશે ,નાની વય લગ્ન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન સામાન્યપણે જોવા મળતી સમસ્યાઓ વિશે,શારીરિક માનસિક,જાતીય ફેરફારો વિશે ,નાની વય લગ્ન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન સામાન્યપણે જોવા મળતી સમસ્યાઓ વિશે, એનેમિયા,પોષણયુક્ત  આહાર ,માસિકમાં સ્વચ્છતા કઇ રીતે રાખવાની,આઇએફએ ગોળી વિશે,ચેપી રોગો,પ્રજનન અને જાતીય રોગો વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન  આપ્યુ અને એક્ટિવિટી કરવામાં આવી જેમાં નંબર વાઇઝ  આરકેએસકે લોગો વાળા કપ નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર,પિયર એજયુકેટર,આશાબેન ઉપસ્થિત રહયા. હતા.

અલ્પેશ નાયક પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here