તલોદ ના વક્તાપુર માં યુવતી નું સર્પ દંશ થી નીપજ્યું મોતતલોદ ના ઉજેડીયા ગ્રામ પંચાયત ના વક્તાપુર ની યુવતી નું સર્પદંશ થી મોત થયું હતું

0
10

ગામની સીમમાં વસવાટ કરતા ઝાલા વર્ષાબા વિક્રમસિંહ ઉ.વર્ષ 25 જો વહેલી પરોઢે સુતા હતા જે દરમિયાન તેમના ખાટલામાં કાળોતરો ઝેરી સાપ ધસી આવતા તેમના જમણા પગે દંશ દેતા તેમની તબિયત લથડી હતી જોકે પરિવારજનોની વર્ષા બા ને સાપ કરડવાની જાણ થતાં તાબડતોડ તલોદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વર્ષા બાનુ કરૂણ મોત નીપજ્યું હતું ત્યારે મોતના સમાચાર મળતા જ પરિવારજનો તેમજ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

કમલેશ પટેલ..તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here