તલોદ ના મોહનપુરા સબ-સેન્ટરમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી

0
9

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર વિ જે મુગટ  તેમજ પી એચ સી પુંસરીના મેડીકલ ઓફિસર ભાવેશભાઇ પરમાર ના માર્ગદર્શન હેઠળ મોહનપુરા સબ-સેન્ટરમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી અને પિયર એજયકેટર ની તાલીમ અને બેગ,ટોપી,ટી-શટૅ,કંપાસ બોક્સ,બોટલ,ડાયરી અને સંદર્ભ પુસ્તિકા અને પ્રવૃત્તિ પુસ્તિકા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા આર.કે.એસ.કે પ્રોગ્રામ અને એ.એફ.એચ.સી શું છે તેની માહીતી આપી અને રોડ ટ્રાફીક એક્સિડન્ટ,વ્યસન અને ફિમેલ હેલ્થ વર્કર સુમિત્રા બેન દ્વારા માસિક ની સ્વચ્છતા અને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય,સી.એચ.ઓ  સ્વાતી બેન દ્વારા આઇએફએ અને એલ્બેંડાઝોલ  ગોળી પોષણયુક્ત આહાર વિશે માહીતી આપી
એડોલેશન હેલ્થ કાઉન્સેલર,
સી.એચ.ઓ.ફીહેવ,આશાબેનો ઉપસ્થિત રહ્યા હતા

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
મો.8000929130

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here