તલોદ ના ભાટીયા ગાંમમાં પોષણ માસ અને એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી

0
8

આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર વિ જે મુગટ તેમજ પીએચસી ખેરોલના મેડીકલ ઓફિસર ડૉ તુષાર લેવવા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરોલના ભાટીયા ગાંમમાં પોષણ માસ અને એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા કિશોર કિશોરીઓને પોષણયુક્ત આહાર વિશે ના કાર્ડ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી જેમાં શરીરને શક્તિ આપનારો,બીમારીથી બચાવનારો,શરીરની વૃદ્ધિ કરનારો,લોહીને લાલ બનાવનારો,આંખો સ્વચ્છ રાખનારો આહાર વિશે,માસિક સ્ત્રાવ અને તે દરમિયાન ની સ્વચ્છતા,આઇએફએ અને એલ્બેંડાઝોલ ગોળી નું મહત્વ વિશે માહીતી આપી અને પોષણ માસ અંતર્ગત રંગોલી અને મહેંદી સ્પર્ધા દ્વારા આરકેએસકે લોગો વાળા કપ અને દરેક કિશોરીયો ને પેડ નું વિતરણ કરવામાં આવ્યું    જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર,આંગણવાડી કાર્યકર,તેડાઘર એડોલેશન હેલ્થ કાઉન્સેલર ઉપસ્થિત રહ્યા હતા

કમલેશ પટેલ ..તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here