તલોદ ના બડોદરા કાલીપુરા ગામે કેક કાપી મહાકાળી માતાજી ના જન્મ દિવસ ની ઊજવણી કરવામાં આવી

0
16

સાબરકાંઠા જિલ્લાના તલોદ ના બડોદરા કાલીપુરા ગામે માઈ ભક્તો દ્વારા 20 કિલો ની કેક કાપી મહાકાળી માતાજી ના જન્મ દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાત્રે ભજન સતસંગ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં લીંબ નવી ,વાસણી જૂની ,વાસણી આબલિયારા ગામના માઈ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દરેક માઇભક્ત ને સન્માન પત્ર તેમજ ભગવાન નો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને માતાજીના જન્મ દિવસ ભક્તો ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી

કમલેશ પટેલ તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here