તલોદ ના નવલપુર ગાંમમા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી

0
6

આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડો વિનોદ.જે.મુંગડ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુંસરી ના મેડીકલ ઓફિસર ડો ભાવેશભાઇ પરમાર માર્ગદર્શન હેઠળ નવલપુર ગાંમમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા જાતીય અને
પ્રજનન સ્વાસ્થ્ય,આર.ટી.આઇ
એસ.ટી.આઇ,માસિક ની સ્વચ્છતા,ઓછી ઉંમર માં લગ્ન,માસિકને લગતા વિડીયો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને એપરોન દ્વારા શારીરિક અંગો અને માસિક ની પ્રોસેસ સમજાવવા માં આવી અને કિશોરીઓ ને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું

કમલેશ પટેલ… તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here