આજ રોજ તલોદ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરોલ ના કેશરપુરા ગાંમમાં રાષ્ટ્રીય કુમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં 10 થી 19 વર્ષ ના કિશોર કિશોરીઓ ને એલ્બેંડાઝોલ ગોળી આપવામાં આવી અને તેના થી થતાં ફાયદા અને ગેરફાયદા વિશે માહીતી આપવામાં આવી.ત્યારે એડોલેશન હેલ્થ કાઉન્સેલર,ફી હેવ,આશા ફેસિલેટર, આશાબેન ઉપસ્થિત રહયા હતા
કમલેશ પટેલ તલોદ