તલોદ ના એહમદપુરા માં પિયર એજ્યુકેટર ની તાલીમ અને એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી

0
9

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર વિ જે મુગટ  તેમજ પીએચસી આંત્રોલીનાં મેડીકલ ઓફિસર મનોજ વાલમીયા ના માર્ગદર્શન હેઠળ એહમદપુરા સબ-સેન્ટરમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી અને પિયર એજ્યુકેટર  ની તાલીમ અને બેગ,ટોપી,ટી-શટૅ,ડાયરી અને સંદર્ભ પુસ્તિકા અને પ્રવૃત્તિ પુસ્તિકા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા આર.કે.એસ.કે પ્રોગ્રામ અને  એના છ ઘટકો વિશે માહીતી આપી,પિયર એજયુકેટર ની ભુમિકા એ.એફ.એચ.સી શું છે તેની માહીતી આપી ફિમેલ હેલ્થ વર્કર ભુમીબેન દ્વારા માસિક ની સ્વચ્છતા અને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય,આઇ એફ એ ગોળી વિશે માહીતી આપી 
એડોલેશન હેલ્થ કાઉન્સેલર, ફીહેવ,આશા ફેસિલેટર, આશાબેનો ઉપસ્થિત રહયા હતા

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here