તલોદ ના ઉજેડીયા હાઈસ્કૂલમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી

0
12

આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ વિનોદ મુંગટ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરોલના આયુષ એમઓ દિપક સોલંકી ના માર્ગદર્શન હેઠળ ઉજેડીયા હાઈસ્કૂલમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારાપોષણ,
તરુણાવસ્થા માં થતાંફેરફાર,
માસિક સ્ત્રાવ અને તે દરમિયાન ની સ્વચ્છતા,રોડ ટ્રાફીક એક્સિડન્ટ,વ્યસન,આઇએફએ અને એલ્બેંડાઝોલ ગોળી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને કિશોરીઓને પેડ નું વિતરણ કરવામાં આવ્યું.

કમલેશ પટેલ… તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here