તલોદ ના આંતરોલી સબ સેન્ટર ખાતે આજે તાલુકા હેલ્થ ઓફિસર વિ.જે મુગટ સર તેમજ પીએચસી આંત્રોલીના મેડીકલ ઓફિસર મનોજ વાલમીયા સર ના માર્ગદર્શન હેઠળ આંત્રોલી સબ સેન્ટરમાં એડોલેશન હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં પિયર એજયકેટર ની તાલીમ અને કીટ નું વિતરણ કરવામાં આવ્યુ જેમાં બેગ,ટીશર્ટ અને ટોપી નું વિતરણ કરવામાં આવ્યુ ત્યારે આર.કે.એસ.કે પ્રોગ્રામ શું છે અને પિયર એજયુકેટર ની શું ભુમિકા છે તેના વિશે માહીતી આપવામાં આવી જેમાં પોષણ અને શારીરિક પ્રવૃત્તિ,તરુણાવસ્થા અને સંબંધિત ફેરફાર ,ઇન્ટરનેટ સલામતી અને મીડિયા સાક્ષરતા
આઇએફએ + એલ્બેંડાઝોલ ટેબલેટ,આર.ટી.આઈ એસ.ટી.આઈ,જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય.વગેરે ની માહીતી આપવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા,એફએચએસ રમીલાબેન,એએનએમ પિયંકાબેન, આશા ફેસિલેટર બને અને આશાબેન દ્મરા માહીતી આપવામાં આવી
*અલ્પેશ નાયક સાબરકાંઠા*
*મો..8000929130*