તલોદમાં જૈન સોશ્યલ વતી તલોદ કોવિડ સેન્ટર ખાતે ડ્રાય ફ્રુટ નું વિતરણ કરાયું

0
84
તલોદ કોવિડ સેન્ટર ખાતે   જૈન સોશ્યલ ગૃપ  સંગીની ગૃપની મહિલાઓ દ્વારા ડ્રાય ફ્રુટ નું વિતરણ કરાયું હતું જેમાં આ પ્રસંગે જૈન સોશ્યલ ગૃપ ના પ્રમુખ જીતેન્દ્ર શાહ, પિનાકીન શાહ, મહિલા સંગીની ગૃપ ના પ્રમુખ દિપાબેન કુવાડીયા,જીગીશાબેન શાહ,સંજનાબેન દુગ્ગડ સહિત સંગીની ગૃપ ની મહિલા ઓ ઉપસ્થિત રહી હતી અને
આ જૈન સોશ્યલ  ગૃપ ની પ્રેરણાદાયી સેવાની પ્રસંશા સર્વત્ર થઈ રહી છે
*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here