ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે મોજરી મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0
15

ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે મોજરી મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના મોજડી મુકામે તારીખ. ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ મોજરી મુકામે રાખવામાં આવ્યો હતો જેમાં ૧૨૫- મોરવા હડફ વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, પ્રદેશ કારોબારી સભ્યશ્રી પવનભાઈ સોની, મોરવા હડફ મંડલ પ્રભારી કૈલાસબેન પરમાર,મંડલ પ્રમુખ શ્રી તખતસિહ પટેલ, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી સંજયભાઈ રાણા, મોરવા મંડલ મહામંત્રી શ્રી હેમેન્દ્રસિંહ બારીઆ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી વિક્રમસિંહ ડિડોર, મહેન્દ્રસિંહ બારીઆ, રામસિંહ બારીઆ, તાલુકા પંચાયત સદસ્યો, મંડલ ઉપપ્રમુખ શ્રીઓ, સરપંચ શ્રી ઓ ગામના આગેવાનો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઉપસ્થિત રહી વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

રીપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here