ડૅ.મેયર પ્રેમલસિંહ ગોલની ઓફિસ પર મતદાર યાદી સુધારા ઝુબેશ હાથ ધરવામાં આવી

0
9

મળતી માહિતી અનુસાર આજ રોજ આજ રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર સાત વાવોલ સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે ડીપટી મેયર પ્રેમલ સિંહ ગોલ ના આફિસમાં ગાંધીનગર મહાનગર ઉપાધ્યક્ષ શ્રીમતી ઉર્મિલા બેન પાન્ડેય ઉપસ્થિતિ રહી વિસ્તાર ના નાગરિકો ને ચુંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા અંગે ના ફાર્મ ભરી આપેલ તેમજ ફાર્મ સાથે જરુરી પુરાવા બાબતે માહિતગાર કરી ફાર્મ ભરાવેલ.શ્રી વિજયભાઈ ગજ્જર તથા શ્રી દિલીપ સિંહ રાના સાહેબ પણ મતદારોને સાંચી સલાહ આપી અને યોગ્ય મદદરૂપ થયા.

બનાસગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્રપટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here