ડીસા નગરપાલિકાના બે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો …

0
0

ડીસા નગરપાલિકા સભાખંડમાં  વિદાય સમારંભ યોજતા ડીસા નગરપાલિકાના આઈ.એ.એસ અધિકારી તેમજ ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી સીસલે સ્વરનીય મહાદેવો ના અધ્યસ્થાને નગરપાલિકા વિદાય લેતા કર્મચારી સેનિટેશન શાખા મુકદ્દમ તરીકે 33 વર્ષથી સેવા આપીને નિવૃત્ત થતા શ્રી હરીશભાઈ નટવરભાઈ ચોખાવાળા તેમજ લાઈટ શાખાના કર્મચારી શ્રી દિનેશભાઈ દાણી નો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ, આસિસ્ટન્ટ ચીફ ઓફિસર શ્રી અરવિંદભાઈ પરમાર, તેમજ શ્રી કોટક સાહેબ ,શ્રી નિલેશભાઈ બોસિયા, સેનિટેશન અધિકારી શ્રી મકવાણા સાહેબ તેમજ ઓફિસ સ્ટાફ હાજર રહી બંને કર્મચારીઓને સાલ ઓઢાડીને ફૂલહાર આપીને વિદાય આપવામાં આવી હતી. તમામ કર્મચારી વર્ગે શુભેચ્છાઓ પાઠવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here