ડીસા જલારામ બેગલોજ માં ગણપતિ ઉત્સવ ની ધામધૂમ

0
8

આ વર્ષ ડી.જે ના તાલ સાથે નાચતા ગાતા ઉજવાશે ઉત્સવ


 ડીસા જલારામ બેંગ્લોજ ખાતે કોરાના પછી આ વર્ષ ગણપતિ ઉત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે...સોસાયટી ના રહીશો તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે...મૂર્તિ સાથે અન્ય દાતાઓ તરફથી સહયોગ આપી ઉત્સવ ઉજવવાની તૈયારી કરવા માં આવી..જેમાં ડી.જે સાથે સોસાયટી ના બહેનો ભાઈઓ વડીલો ઉજવણી કરશે


   ગણપતિ બાપા ની મૂર્તિ લાવી આજે શુભ મુરતમાં બિરાજમાન કરવામાં આવ્યા..સાથે ઢોલ નગારાં સાથે અબીલ ગુલાલથી ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે નાચતા નાચતા મંડપ સુધી લાવી આરતી પૂજા કરી ભક્તો દ્વારા બિરાજમાન કરવામાં આવ્યા....

આ તમામ આયોજન જલારામ બેંગલોજ ના યુવક મંડળ વડીલો તરફથી કરવામાં આવ્યું છે જલારામ બેન્ગ્લોજ ના પ્રમુખ એન. ટી.રાઠોડ///જયંતીભાઈ પંચાલ/નીતિનભાઈ કોટક/વિશાલભાઈ. માસ્તર/સંદીપભાઈ વોરા/જીગ્નેશભાઈ પુરોહિત/દિલીપભાઈ ત્રિવેદી/નાગરભાઈ પંડ્યા/નવીનભાઈ પટેલ/જયેશભાઈ ઠકકર/હિતેશભાઈ શાહ..વગેરે વ્યક્તિઓ તરફથી દાતા બની સહયોગ આપવામાં આવ્યો છે….
રીપોટર. દિલીપભાઈ ત્રિવેદી.ડીસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here