બનાસકાંઠા..

બેફામ ડમ્પર ચાલક દ્વારા અકસ્માત થતાં ઘટના સ્થળ પર મોત
ડિસા પાટણ રોડ પર અકસ્માત નો સિલસિલો યથાવત છે ત્યારે ડિસા પાટણ રોડ પર આવેલ કોઇટા હાઈ સ્કુલ પાટિયા નજીક બેફામ ચાલતા ડમ્ફર ચાલકે બાઈક ચાલક ને પાશલ થી ટક્કર મારતા અકસ્માત સરજ્યો હતો હતો જેમા ઠાકોર મંજુલાબેન બદુજી ને સારવાર અર્થે ધારપુર ખાસેડવામાં આવ્યા હતા.જેમા જેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેમા ટ્રેબો નં RJ 27 GD 7307 દ્વારા અકસ્માત કરી મૃત્યુ ને અંજામ આપ્યો હતો.
અહેવાલ શ્રી વી કે ડાભાની