અરવલ્લી
માલપુર તાલુકા ના સાતરડા સી આર સી આયોજિત સાતરડા જૂથની ડામોરના મુવાડા તથા હરિપુરા કંપા પ્રાથમિક શાળામાં 250 થી વધુ આર્યુવેદીક જડી બુટ્ટી તેમજ વિવિધ જાતિ ના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં અણીયોર સી આર સી તથા સાતરડા સી આર સીમાં સમાવિષ્ટ શાળાઓના આચાર્યશ્રીઓની ચિંતન બેઠક નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બી આર સી કો શ્રી મનહરસિંહ તથા દિનેશભાઇ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડેલ હતું તથા હાજર રહેલા આચાર્યશ્રીઓ ,શિક્ષકો-શિક્ષિકાઓ દ્વારા વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું આયોજન સાતરડા સી આર સી કો ઓડીનેટર લીલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું