દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલી ફળિયામાં વરસાદના પાણીથી વેપારી લોકો ને જવા માટે બહું પરિસ્થિતિમાં પસાર થવું પડે છે તેમજ અનેકવાર વ્યાપારી લોકોની દુકાનમાં વધારે વરસાદ થી દુકાન મા પાણી પણ ભરાઇ જાય છે તેમજ માંડલી ફળિયામાં પ્રાચીન સમયથી એક ગીતા મંદિર પણ આવેલું છે જેમાં અનેક વાર ગંદુ પાણી પણ ભરાઇ જાય છે ત્યારે સ્થાનિક લોકોને ધાર્મિક લાગણી પણ દુભાય છે તેમજ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આવી પરિસ્થિતિનું જલ્દીથી નિર્ણય લેવામાં આવે એવી રજૂઆત સાથે ઝાલોદ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ,
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ