ઝાલોદ ના લીમડી નગરમાં ચાણક્ય સ્કૂલ ખાતે સહજયોગ પરિવાર દ્વારા સેમિનાર અને વર્કશોપ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
6

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ચાણક્ય સ્કુલ ખાતે ઈન્દોર સહજયોગ ના કાર્યક્રમ નિહાળવામાં આવ્યું હતું જેમાં આશિષભાઈ મહેશ્વરના સાનિધ્યમાં સેમિનાર તેમજ વર્કશોપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં સહજયોગ ના પરિવાર ના તમામ વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લીમડી શહેરના મુકેશભાઈ સોની , લીમડી શહેરના તમામ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ ભજવ્યો હતો

રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here