ઝાલોદ નગર મા મહિલાઓ એ કરવા ચોથ ની ઉજવણી કરી

0
4

ઝાલોદ નગર મા મહિલા ઓ દ્વારા કરવા ચોથ ની ઉજવણી કરાઇ દરેકે સ્ત્રી ઓ દ્વારા આ વ્રત રાખવામાં આવે છે, કુવારી છોકરી ઓ પોતાને સારો પતિ મળે અને પરણિત સ્ત્રીઓ દ્વારા
પોતાના પતિ નીરોગી રહે તેમજ
દીર્ઘ આયુષ્ય વધે એ શ્રદ્ધા સાથે કરવા ચોથ નું પૂજન કર્યું હતું આખો દિવસ નકોરડા ઉપવાસ કરી સાંજે વ્રતધારી મહિલાઓએ નવા વસ્ત્રો પહેરી ચારણીમાં ચંદ્રના દર્શન કરી પતિનું મુખ જોઈ આરતી ઉતારી મોં મીઠું કરાવ્યું હતું ત્યારે પતિ ના હસ્તે પાણી પી ને વ્રત સંપન્ન કર્યું હતું આમ આ બાર મહીના મા આવતો તહેવાર ની ખુબ જ મહિમા હોય છે

 રિપોર્ટર  : પંકજ પંડિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here