ઝાલોદ નગર મા આઈ.ટી.આઈ ખાતે કાનૂની શિબિર નું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું

0
6
  ઝાલોદ નગર નો દરેક વર્ગ અને દરેક વ્યક્તિ કાયદાઓ થી માહિતગાર રહે તે આશય હેઠળ ઝાલોદ તાલુકા મા અલગ અલગ જગ્યાએ કાનૂની શિબિર યોજાય છે, તે હેઠળ એડવોકેટ પી.ડી. પરમાર દ્વારા 14-07-2021 ગુરુવાર ના રોજ કાનૂની શિબિર નું આયોજન કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું ,આ શિબિર મા હાજર રહેલ દરેક લોકો ને કાયદા ઓ અંગે સમજ આપવામાં આવી અને માહિતગાર કરાયાં 

રિપોર્ટર  : પંકજ પંડિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here