ઝાલોદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો ૪૨માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

0
9

આજે ૬ એપ્રિલ ભાજપ પાર્ટી સ્થાપના દિવસ નિમીતે ઝાલોદ તાલુકાના શક્તિ કેન્દ્રો વાકોલ,કુણી, સારમારિયા, પેથાપુર ગામમાં ભાજપ ના ધ્વજ લહેરાવાના પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા ,ભાજપ તાલુકા પ્રમુખશ્રી મુકેશભાઈ પરમાર,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી સુરેશભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમસુભાઇ ભાભોર,ડુંગરી સરપંચ શ્રી બંટીભાઈ,સરપંચશ્રીઓ ‌, ઉપ સરપંચશ્રી, બુથ પ્રમુખો અને પેજ પ્રમુખો,ગામ ના આગેવાનો સાથે ભાજપ પાર્ટી નો ધ્વજ લહેરાવવામા હાજર રહ્યાં. અંત્યોદય ના સિઘ્ઘાંત ને અપનાવી ને “સેવા એજ સંગઠન “ ના વિચાર અપનાવી ને જીવન મા એજ કર્મ કરનાર કરોડો કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પક્ષ ના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવવામા આવી અને પાર્ટી આવી રીતે જ સરસ કાર્ય કરી આગળ વધે તેવી શુભકામનાઓ ઉપસ્થિત સૌ કાર્યકર્તા ઓ દ્વારા આપવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here