ઝાલોદ તાલુકામાં આજ રોજ ના ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી બાપુ ની પ્રતિમા ને દોરાનું સુતર પહેરાવી ત્યાર બાદ બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ને ફુલમાળા પહેરાવી ને સફાઈ અભિયાન કાર્યક્રમ નિહાળવામાં આવ્યું હતું તેમજ સ્વસ્થ શપથ લેવામાં આવ્યો હતો જેમાં ખાદી ભંડાર માંથી ખાદી કાપડ ખરીદવામાં આવ્યો જેમાં ઝાલોદ તાલુકાના નગરપાલિકાના સ્ટાફ તેમજ પ્રમુખ, તેમજ કાઉન્સિલરો તેમજ અગ્રણીઓ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર , મુખ્ય અતિથિ તેમજ ભાજપના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : દિપક લબાના
ઝાલોદ