ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર ,દાહોદ અંતગર્ત પોષણ મહા ની ઉજવણી કરવામાં આવી

0
12

ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામમાં ભારત સરકાર અંતર્ગત ખેલ અને યુવા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતું નેહરુ યુવા કેન્દ્ર , દાહોદ અંતર્ગત પોષણ માહિતી ની ઉજવણી ના ભાગ રૂપે લીલવા ઠાકોર ગામે કિશોરી બહેનો અને સગર્ભા માતા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમા રંગોળી ,મહેંદી સ્પર્ધા, હાથ ધોવાની રીત, આરોગ્ય લક્ષી શિક્ષણ, તેમજ પોષણ વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી

જેમાં મોટી સંખ્યામાં બહેનો એ ભાગ ભજવ્યો હતો તેમજ વિજેતા ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં ઉપસ્થિત રહેલા , નહેરુ યુવા કેન્દ્ર ના હિમાંશુભાઈ લબાના , આંગણવાડી કેન્દ્ર ના સુપરવાઈઝર બહેનો , આશા વર્કર બહેનો , ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો, આ કાર્યક્રમ શિવાય યુવક મંડળ,લીલવા દેવા એ યોજર્યો હતો

રિપોર્ટ : દિપક લબાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here