પકડાયેલા આરોપીના નામ:-
1) માનસિંગભાઈ વીરસીંગભાઇ મેડા રહેવાસી મેઘનગર જીલ્લા ઝાબુઆ
2) દિનુભાઇ શેતાન ભાઈ મેડા રહેવાસી મેઘનગર જીલ્લા ઝાબુઆ
3) બધીયા ભાઈ કાળા ભાઈ નીનામા રહેવાસી મેઘનગર જીલ્લા ઝાબુઆ
એમ એમ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીમડી તથા અ.હે.કો વિપુલભાઈ મંગળાભાઈ તથા અ.પો.કો શૈલેષભાઈ કસનભાઈ તથા અ.પો.કો સરદાર ભાઈ રામસિંગભાઈ તથા અ.પો.કો પ્રદીપભાઈ નટુભાઈ તથા અ.પો.કો મહેશભાઈ અશોકભાઈ એ રીતે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશન ના નાસતા ફરતા આરોપી લીમડી બજારમાંથી બાતમીના આધારે તને આરોપીને પકડી પાડી ઈ- ગુજકોપ પોકેટ કોપ માં સદર ઈસમ ના નામ સર્ચ કરી Cr.p.c 41(1-I) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ લીમડી પોલીસ દ્વારા છેલ્લા 14 વર્ષથી ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ના ધાડ નાં ગુનામાં નાસતા ફરતા મધ્યપ્રદેશનાં ૩ આરોપીને પકડી પાડવામાં આવ્યા
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ