ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં લાયન્સ કલબ દ્વારા નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું

0
3

બોલ માડી અંબે, જય જય અંબે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શહેરી ગરબાનું આયોજન નવાં બજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માતાજી ની આરતી પ્રગટાવી આરતી ઉતારીને પ્રસાદી નું લાભ લીધો તેમજ શસ્ત્રોનો પુજન કરવામાં આવ્યું તેમજ ભારત માતાનું સ્મૃતિ ચિન્હ કલબને અર્પણ કરી નવલી નવરાત્રી મહોત્સવ આયોજન કરાયું જેમાં ગરબાની રમઝટ બોલાવી હતી
જેમાં લાયન્સ કલબ લીમડી ના પ્રમુખ જયરાજ વ્યાસ, મંત્રી શ્રી મુકેશભાઈ સોની, મહેન્દ્રભાઈ જૈન , કેતનભાઈ દવે , રીનાબેન સોની, નિસી સોની ભૂમિકા ત્રિવેદી તમામ ગ્રામજનો તેમજ વડિલોએ હાજરી આપી માતાજી ના નવલી નવરાત્રી મહોત્સવ આયોજન કાર્યક્રમ નિહાળવામાં આવ્યું

રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here