ઝાલોદ તાલુકાના બી.એમ. હાઇસ્કૂલ ખાતે પ્રથમ નંબરે આવેલ વિધાર્થીઓ સન્માન કરવામાં આવ્યા

0
11

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં બી.એમ. હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦,૧૧,૧૨, મા આવેલ પ્રથમ નંબરે તેમને ઈનામ તેમજ પ્રથમ નંબરે આવેલ વિધાર્થીઓ ને ૬૦૦૦ હજાર નું ચેક તેમજ દ્રિતીય નંબર આવેલ વિધાર્થીઓ ને ૫૦૦૦ હજાર નું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓ ને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેથી વિધાર્થીઓ નું મનોબળ મળે પ્રોત્સાહન મળે જેમાં ઝાલોદ ના વતની ડૉ.પ્રકાશ વિઠ્ઠલદાસ મેહતા નું ઉદેશ કન્યા કેળવણી ને સાર્થક કરવામાં નો હતો જેમાં ડૉ પ્રકાશ વિઠ્ઠલદાસ મહેતા તરફથી ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બી.એમ. હાઈસ્કૂલના તમામ શિક્ષક ગણ ઉપસ્થિત હાજર રહ્યા હતા

રિપોર્ટ: પંડિત પંકજ
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here