ઝાલોદ તાલુકાના દેવજી ની સરસ્વાની ગામે ટ્રક અને ટાવેરા વચ્ચે અકસ્માત થતાં એક મહિલા નું મૃત્યુ

0
11

દાહોદ જિલ્લાના ઝાલોદ નગર મા દેવજી ની સરસ્વાની ગામે વહેલી સવારે ટ્રક અને ટાવેરા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ટ્રક ડ્રાઇવર દ્વારા અચાનક બ્રેક મારતા ટાવેરા ગાડી ટ્રક ની પાછળ ના ભાગે ઘૂસી જતાં  તેમાં મુવાડા રાયણ ફળિયા મા રહેતા અજતાબેન અજયભાઈ વસૈયા ને માથાનાં ભાંગે  અને છાતી ના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુ થયું જેમાં   ટાવેરા મા બેઠેલા  અન્ય લોકો ને પણ નાની મોટી ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં  આ અંગે 17-10-2021 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી

રિપોર્ટ :પંડિત પંકજ
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here