ઝાલોદ :આર્ટ્સ , કોમર્સ કોલેજ ખાતે આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક આરોગ્ય ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું

0
4

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે શ્રી.આર‌.દેસાઈ આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતેNSS એકમ સરકારી મુક્તિ રંજન આયુર્વેદિક હોસ્પિટલ લીમડી અને સરકારી આયુર્વેદિક દવાખાના છાસીયાના સહયોગ થી તા ૧૨/૧૦/૨૦૨૧ ના દિવસે આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓ નું નિ: શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ૩૦૦ કરતા વધારે વિધાર્થીઓ એ લાભ લીધો હતો જેમાં બી.એમ. ગોહિલ , અલ્કેશ ભાઈ ગેલોત, વૈધ અલ્કાબેન બારિયા, તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એન. એસ. એસ ના સ્વયં સેવકકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું

રિપોર્ટ: પંડિત પંકજ
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here