જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ને વિધિવત મંજૂરી મળતાં આનંદની લાગણી..

0
3

બનાસકાંઠા જીલ્લા પંચાયત સામાન્ય સભા અને કારોબારી સમિતિ દ્વારા બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ને વિધિવત મંજૂરી આપવામાં આવી આ તબક્કે ઘટક સંઘ તરીકે ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ને માન્યતા આપવામાં આવી આથી ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોસ્તના બેન પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરત ભાઈ દેસાઈ ને માન્યતા પત્ર આપવામાં આવ્યો આ પ્રસંગે ભાભર તાલુકા પ્રમુખ કે.બી.પરમાર , મંત્રી પી.કે.ચમાર , ખજાનચી જીતુભાઈ ચૌહાણ મંડળી ના ચેરમેન રતિલાલ પરમાર તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેન ઓ હાજર રહ્યા હતા.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here