જાયેન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ઇનામવિતરણ કરવા માં આવ્યું

0
7

મળતી માહિતી અનુસાર જાયન્ટ્સ ગ્રુપ ઑફ કલોલ મેઈન, કલોલ સાહેલી તથા યંગ જાયન્ટ્સ દ્વારા નવરાત્રીની માંડવીઓમાં ગરબે ઘુમતા નાના બાળકો અને દિકરીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રુપ પ્રમુખ જયેશભાઈ બારોટ (ઍડવોકેટ), સાહેલી પ્રમુખ અલ્પાબેન બારોટ, યંગ પ્રમુખ ભાવીક પટેલ, આર.એમ. પટેલ, ગીતાબેન બારોટ,મિનાક્ષીબેન રામી, કિર્તિબેન બારોટ, ભારતીબેન મહેતા, અંબાબેન પટેલ, કૈલાશબેન વ્યાસ, પર્વ શાહ, આનંદ પ્રજાપતિ, ખુશાલ પ્રજાપતિ તથા અન્ય જાયંટ મિત્રો હાજય રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here