જાયન્ટ્સ ચાણસ્મા અને સહિયર ચાણસ્મા નો પદગ્રહણ શપથવિધિ કાર્યક્રમ સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ચાણસ્મા ખાતે યોજાયો.

0
0

જેમાં સમારંભના ઉદ્દઘાટક અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન .1 ના પ્રમુખ જશવંતભાઈ પટેલ,આશીર્વચન દાતા યોગાચાર્ય મામા,કોમર્શિયલ બેન્ક ચાણસ્મા ના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ,જાય.પીપ.ફાઉ.વાઇસ ચેરમેન અલ્પેશભાઈ પટેલ,જાય.પીપલ્સ ફાઉ.એડવાઇઝર ઈશ્વરભાઈ પટેલ,જાય.પીપ.ફાઉ.ઝોન.1 ઉપ પ્રમુખ નટવરભાઈ દરજી,કાઉન્સિલર સંજયભાઈ ભાવસાર,કે.એ.નદાસીયા ગલ્સ હાઈ.આચાર્ય સોનલબેન પટેલ,ડી. ડાયરેક્ટર આશાબેન ખમાર, પટેલ,જાયન્ટ્સ પ્રમુખ રાહુલ સુખડીયા,સહિયર પ્રમુખ કિરણબેન ભાવસાર,મંત્રી ચંદુભાઈ પટેલ, વગેરે ની ઉપસ્થિતિમાં પદગ્રહણ શપથવિધિ યોજાયો જેમાં વર્ષ દરમ્યાન થયેલા પ્રોજેક્ટ્ ની છણાવટ અને અહેવાલ રજૂ થયા. મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદબોધનો થયા છેલ્લે યોગાચાર્ય મામા દ્વારા આશીર્વચન આપવામાં આવેલ અને સમગ્ર સંચાલન ચંદુભાઈ પટેલ દ્વારા અને આભાર પ્રસ્તાવ નારણભાઇ રાવળ દ્વારા રજૂ કરી અંતે સ્વરૂચી ભોજન લઈ કાર્યક્રમ ની સમાપ્તિ કરવામાં આવી.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here